ક્રાઇમ / TIKTOK પર પ્રેમ બાદ મુલાકાતમાં યુવતિને હકિકત ખબર પડી અને યુવકને ઇગ્નોર કર્યો તો આવ્યું આ પરિણામ

Man fires at woman who refused to marry him

દિલ્હીના મોહન ગાર્ડન એરિયામાં લગ્નથી ઇન્કાર કરવા પર એક છોકરીને ગોળી મારી દેવામાં આવી હતી. બાદમાં પોલિસે આરોપીને પકડીને તેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ