બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પ્રેમમાં પડીને મોડે સુધી સંબંધ બાંધ્યો, 4 વર્ષ બાદ ખબર પડી કે છોકરી તો.... પ્રેમી ફાટી પડ્યો!

રિલેશન ફ્રોડ / પ્રેમમાં પડીને મોડે સુધી સંબંધ બાંધ્યો, 4 વર્ષ બાદ ખબર પડી કે છોકરી તો.... પ્રેમી ફાટી પડ્યો!

Last Updated: 09:36 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવાને 27 વર્ષની સમજીને પ્રેમ અને સંબધ બાંધતો રહ્યો હતો પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે 27ની નહીં પરંતુ 48ની છે ત્યારે તેણે મોટો આંચકો લાગ્યો હતો.

સોશિયલ મીડિયામાં દુનિયામાં છેતરપિંડી બહુ થાય અને તેમાંય પ્રેમસંબંધમા તો ખાસ. તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે યુવાનોની ઊંઘી ઉડાવી દેવા માટે પૂરતો છે. 27 વર્ષની સમજીને એક યુવાને છોકરીને પ્રેમ કરતો રહ્યો, તેની સાથે મોડે સુધી સંબંધ પણ બાંધતો રહ્યો પરંતુ જ્યારે તેને ખબર પડી કે તેની પ્રેમિકા 27ની નહીં પરંતુ 48ની છે. ત્યારે તેની ઊંઘ ઉડી ગઈ અને છોકરીને પડતી મૂકી. યુવાનને ઘણી વાર શંકા પડતી હતી અને તે પુરાવા માગતો પણ હતો પરંતુ પેલી હસીને વાત ટાળી દેતી હતી. આ દરમિયાન તે યુવાન સાથે ખૂબ મોજ મસ્તી કરતી રહી, અવનવી હોટલમાં જઈને ખાતી રહી અને તેની પાસે ખૂબ ખર્ચો કરાવ્યો હતો. યુવાન ભોળા ભાવે આ તમામ ખર્ચાઓ સહેતો રહ્યો પરંતુ એક દિવસ પ્રેમિકાની પોલ ખુલી ગઈ હતી.

પાસપોર્ટથી પકડાયું પ્રેમિકાનું જુઠાણું

આ યુવાને સોશિયલ મીડિયા પર આખો કિસ્સો શેર કર્યો છે. તેણે કહ્યું કે "હું મારી ગર્લફ્રેન્ડને 4 વર્ષથી ડેટ કરી રહ્યો છું, અને તે હંમેશા એપ્રિલ '98 માં જન્મેલો હોવાનો દાવો કરતી હતી, ફક્ત તેના લેપટોપમાં તેના પાસપોર્ટનો ફોટો શોધવા માટે જ્યાં ખરેખર '77 છે, તેની પાસે શંકા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે મહિલા 27 વર્ષની દેખાતી હતી અને 50 વર્ષની ઉંમરને સ્પર્શતી કોઈ વ્યક્તિ નહોતી. જ્યારે પણ હું તેને પાસપોર્ટ/આઈડી જેવા દસ્તાવેજો જોવા માટે કહેતો ત્યારે તે મૂર્ખામીભર્યા બહાના બતાવીને અને વિષય ટાળવાનો પ્રયાસ કરીને મને બતાવવાનો ઈનકાર કરતી. હતી.

યુવાનો માટે ચેતવા જેવો કિસ્સો

આ કિસ્સો યુવાનોએ માટે ચેતવા જેવો છે. ગમે તેની સાથે ચાલુ ન પડી જવાય. ઉંમરની તો ખાતરી કરવી પડે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vtv news relationship news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ