વિચિત્ર કહાની / વિચિત્ર કિસ્સો: બાળકોની દેખભાળ માટે રાખેલ મહિલા સાથે જ આ શખ્સે કર્યું એવું જાણીને ચોંકી જશો

man fell in love with my children s nanny despite 20 year age

એક શખ્સને પોતાના બાળકોની આયા પર દિલ આવી ગયુ. બંનેની ઉંમરમાં 20 વર્ષનુ અંતર છે. તેમ છતાં બંને એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા. જો કે, બાળકીની સારસંભાળ સમયે નૈની ખૂબ ભૂલો કરતી હતી. શરૂઆતમાં તે આયાને કામથી નિકાળવા માગતો હતો. પરંતુ પછી ધીરે-ધીરે બંને નજીક આવવા લાગ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ