બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / man fall down from thousand feet during stunt on a rope video viral

VIRAL VIDEO / ઓ બાપ રે ! હજારો ફુટની ઉંચ્ચાઈએ રસ્સી પર ચાલવા જતાં ઉંડી ખીણમાં ખાબક્યો, વીડિયો જોઈ હચમચી જશો

Pravin

Last Updated: 07:31 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર નવા નવા કરતબ બતાવતા બતાવતા કલાકારો સાથે નાની મોટી દુર્ઘટના થઈ જતી હોય છે, તેમાંથી ઘણી વાર તેમને પોતાનો જીવ ખોવાનો વારો પણ આવતો હોય છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
  • હજારો ફુટ ઉંચાઈએથી કરતબ બતાવ્યા
  • રસ્સી પર ચાલવા જતાં નીચે પડ્યો

ઘણી વાર નવા નવા કરતબ બતાવતા બતાવતા કલાકારો સાથે નાની મોટી દુર્ઘટના થઈ જતી હોય છે, તેમાંથી ઘણી વાર તેમને પોતાનો જીવ ખોવાનો વારો પણ આવતો હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો એક આવો જ કલાકાર યુવક છે, જે હજારો ફૂટ ઉપર હવામાં રસ્સી પર ચાલીને કરતબ દેખાડી રહ્યો છે. જોકે, અચાનક બેલેન્સ ખરાબ થતાં તે નીચે પડી જાય છે. જો કે, યુવકની પીઠ પર પૈરાશૂટ બંધાયેલુ દેખાય છે, તેથી આશા છે કે, આ સ્ટંટ કરનારા યુવકનો જીવ બચી ગયો હશે. જો કે, આ વીડિયો વાસ્તવમાં એટલો ખતરનાક છે કે, આપ જોતા જ હચમચી જશો અને આવું કરવાનું તો, ક્યારેય વિચારશો પણ નહીં.

 


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, યુવક જમીનથી હજારો ફૂટ ઉપર હવામાં એક રસી પર ચાલવાની કોશિશ કરતો દેખાઈ રહ્યો છે. નીચે ઉંડી ખીણ છે, જો પડ્યા તો એકેયે હાડકું પણ હાથમાં ન આવે. તેમ છતાં પણ એડવેંચર થ્રિલમાં ખોવાયેલા આ યુવક હવામાં લટકતા રસ્સી પર ચાલતો દેખાઈ રહ્યો છે. જો કે, તે થોડીવાર ચાલે છે અને અચાનક તેમનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. 

બેલેન્સ ખરાબ થતાં જ આ યુવક ફૂલ સ્પિડે નીચે પડે છે અને આ વીડિયો અહીં ખતમ થઈ જાય છે. વીડિયો એટલો ખતરનાક છે કે, યુવકને પડતો જોઈને આપના રુવાંડા ઉભા થઈ જાય. જો કે, એડવેંચર્સ લવર્સને આ વીડિયો ખૂબ પસંદ આવે છે. આ વીડિયો ઈંસ્ટાગ્રામ પેજ પર Beautifuldestinations શેર કર્યો છે. જેને લગભગ બે લાખ લોકોએ લાઈક કર્યો છે. તો વળી લાખોની સંખ્યામાં આ વીડિયોને લોકો જોઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ