VIDEO / વર્લ્ડ રેકોર્ડ બનાવાના ચક્કરમાં હદ પાર કરી: 1 મિનિટમાં ઝાપટી ગયો દુનિયાના સૌથી તીખા 17 મરચા

 man eats 17 ghost peppers chillies in just one minute broke guinness world record

વર્લ્ડ રેકોર્ડ બનાવાની ઈચ્છા કંઈક અલગ જ હોય છે. મોટા ભાગે જોવા મળ્યું છે કે, લોકો રેકોર્ડ બનાવવામાં એટલા પાગલ થઈ જાય છે, આગળ પાછળનું કંઈ વિચારતા જ નથી.

બ્રેકિંગ ન્યૂઝ