છેતરપિંડી / લો બોલો, આ ઠગે તો ધારાસભ્યોને પણ ઠગી લીધા, આખરે થઈ ધરપકડ

man dupes 3 mlas offer of cabinet post delhi police register case

દિલ્હીમાં એક વ્યક્તિએ અરુણાચલ પ્રદેશના 3 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી બનાવાની ઓફર આપી પૈસા પડાવી લીધા. આરોપીએ ખુદને સાંસદના પ્રતિનિધિ બતાવી પૈસા પડાવી લીઘા. જોકે, ધારાસભ્યોની દિલ્હીમાં સાંસદ સાથે મુલાકાત થતા તેમને જલ્દી જ છેતરપિંડી વિશે જાણ થઇ ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ