શૉકિંગ ન્યૂઝ / ગર્લફ્રેન્ડ સાથે રોમૅંટિક થયાના એક જ કલાકમાં બોયફ્રેન્ડનું દર્દનાક મોત! કારણ જાણીને હેબતાઈ જશો

man dies during hour long romance session with girlfriend

આ મામલો કેન્યાની રાજધાની નેરોબીનો છે. એક શખ્સને તેની ગર્લફ્રેન્ડે ઘરે બોલાવ્યો. બંનેએ એકસાથે ડિનર કર્યુ, પછી રોમાન્સ કરવા લાગ્યા. આશરે 1 કલાક સુધી કપલના પ્રેમનુ સેશન ચાલ્યુ. પરંતુ ત્યારબાદ શખ્સને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ