બેદરકારી / પરિવારે કોરોનાગ્રસ્ત સ્વજનના મૃતદેહને 48 કલાક ફ્રીજરમાં રાખ્યો, કારણ જાણી હચમચી જશો

man dies coronavirus kin body freezer kolkata west bengal

દેશમાં કોરોના વાયરસના કારણે કહેર વર્તાયો છે. કોરોના વાયરસથી થતા મોત પણ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિની લાશને ફ્રીઝરમાં 48 કલાક સુધી રાખવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ