તમે આવું ન કરતા, કોરોનાથી બચવા ડોક્ટરને પૂછ્યા વિના લીધી શખ્સે આ દવા અને થયું મોત | કોરોનાના ભયથી ડોક્ટરને પૂછ્યા વિના લઇ લીધી આ દવા; વ્યક્તિનું મોત અને તેની પત્ની ગંભીર

Coronavirus / તમે આવું ન કરતા, કોરોનાથી બચવા ડોક્ટરને પૂછ્યા વિના લીધી શખ્સે આ દવા અને થયું મોત

Man dies after consuming tablet without doctors consultation for his coronavirus symptoms

કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં અત્યારે ભયનો માહોલ છે. અત્યાર પુરતી આ રોગની કોઈ સત્તાવાર દવા કે રસી શોધાઈ નથી જેને પગલે લોકો વધુ ભયભીત થઇ ગયા છે. એવામાં મેલેરિયાની દવા આ રોગ માટે કારગર છે એવા સમાચાર આવતા એક કોરોના શંકાસ્પદ વ્યક્તિએ ડોક્ટરનો સંપર્ક કર્યા વિના જાતે જ ગોળીઓ લઇ લેતા તેનું મોત નીપજ્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ