બાપ રે બાપ ! / VIDEO: PSI પરીક્ષામાં એવી જગ્યાએ કાપલી સંતાડી કે પોલીસને પણ તમ્મર ચડી ગયા, વીડિયો ગજબ વાયરલ

man did jugaad to cheating in exam put wig in his head and invisible earphones inside the ear watch viral video

સરકારી નોકરીઓ માટે લેવામાં આવતી પરીક્ષાઓમાં કોપી કરવી અને પેપર લીક થવુ હવે સામાન્ય વાત થઇ ગઇ છે. અવાર-નવાર પેપર લીક થવાના કારણે પરીક્ષાઓ રદ્દ થાય છે અને સરકાર તરફથી કડક ચેતવણી અને કડક વલણ બાદ પણ પરીક્ષાઓમાં કોપી થવાનો ઘટનાક્રમ યથાવત છે.

બ્રેકિંગ ન્યૂઝ