બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / man did amazing stunt by climbing elephant video viral

OMG! / શખ્સે હાથી પર ચઢીને કર્યો ગજબ સ્ટંટ, VIDEO જોઈ આવી જશે 'બાહુબલી'ની યાદ

Arohi

Last Updated: 07:36 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ હાથીની ઉપર ચઢીને ગજબ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તમે બેકફ્લિપ મારતા તો ઘણા લોકો જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને હાથી પર ચઢીને બેકફ્લિપ મારતા જોયા છે?

  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો આ વીડિયો 
  • હાથે પર ચઢી શખ્સે કર્યો ગજબ સ્ટંટ 
  • વીડિયો જોઈને આવી જશે બાહુબલીની યાદ

સોશિયલ મીડિયા પર એક સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે દંગ રહી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ હાથીની ઉપર ચઢીને ગજબનો સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. તમે બેકફ્લિપ મારતા તો ઘણા લોકોને જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને હાથી પર ચઢીને બેકફ્લિપ મારતા જોયા છે? 

જુઓ વીડિયો....

ગજબનું બેકફ્લિપ 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કો એક વિશાળકાય હાથી આગળથી થોડો નમે છે અને એક વ્યક્તિ દોડીને આવે છે અને તેના ઉપર ચઢીને સ્ટંટ કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં હાથીએ પણ ભરપુર સાથે આપ્યો અને શખ્સે હવામાં જ 2-3 રાઉન્ડ બેકફ્લિપ મારી અને પછી બાદમાં હાથીના ઉપર આવી ગયો. તેનું બેલેન્સ કમાલનું છે તે એટલો પરફેક્ટ રીતે બેકફ્લિપ મારે છે કે સીધો હાથીની ઉપર જ લેન્ડ થાય છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર elephant.lover.lover નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. ફક્ત 7 સેકેન્ડના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધારે વખત જોઈ લેવામાં આવ્યો છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Video viral elephant stunt વાયરલ વીડિયો OMG!
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ