ખુલ્યુ રહસ્ય / પત્નીને મારીને જંગલમાં દાટી આવ્યો અને બીજી મહિલા સાથે રહેવા લાગ્યો,15 વર્ષ સુધી છુપાવ્યુ રાજ

man confesses to killing wife and burying body before running off with another woman

હત્યા કરીને દફનાવ્યાં બાદ શખ્સે પોલીસમાં પત્નીની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીની મોત બાદ શખ્સે બીજા લગ્ન કર્યા. છેલ્લાં 15 વર્ષથી તે આરામથી પોતાનુ જીવન જીવી રહ્યો હતો. પરંતુ હાલમાં આ મામલે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વખતે શખ્સનો ભેદ ખુલી ગયો.

બ્રેકિંગ ન્યૂઝ