OMG! / આને કે'વાય સદબુદ્ધિ, લૉકડાઉનમાં ઘેર બેઠા હાંસલ કરી 145 ડિગ્રીઓ, જાણો રોચક કહાની

man completed 145 degrees from various universities virtually from 16 countries during lockdown

કોરોનાના આ કપરાકાળમાં લોકડાઉન લાગવાના સમાચારથી લોકો પરેશાન થઇ જાય છે અને વિચારવા લાગે છે કે હવે ફરી એક વખત તેમણે પોતાના ઘરમાં પુરાઈ રહેવુ પડશે. મોટાભાગના લોકો લોકડાઉનમાં માનસિક રીતે ખૂબ પરેશાન થઇ જાય છે, કારણકે તેમને સમજાતુ નથી કે આખરે આખો દિવસ ઘરમાં બેસીને તેઓ શું કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ