કરૂણ / આપઘાત: લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો, અંતિમ શબ્દો હતા, મમ્મી-પપ્પા મને માફ કરજો

man committed Suicide in Surat

સુરતમાં એક કરૂણ ઘટના ઘટી છે. બેંકમાં કામ કરનાર એક યુવાને ધાબા પર જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ