આપઘાત / ‘ફાંસી લગા કે કૂત્તે કી મૌત મર જા, મુઝે તેરી જરૂરત નહિ’ યુવકે આટલુ સાંભળતા જ મોત વહાલુ કર્યુ

man committed suicide in Ahmedabad for her lover

શહેરના રામોલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં હતાશ થયેલા યુવકે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. “જા ફાંસી લગા કે કૂત્તે કી મૌત માર જા, મુઝે તેરી કોઈ જરૂરત નહિ”  તેવા શબ્દો પ્રેમિકાને યુવકે કહેતાં તેને લાગી આવ્યું હતું અને  છ પાનાંની બે સ્યુસાઇડ નોટ  લખીને આત્મહત્યા  કરી લીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ