વાયરલ / રાજકોટમાં યુવકે ટિકટોક બનાવવા પોતાની કારને સળગાવી દીધી, જુઓ Video

Man car burn tiktok video rajkot

સમગ્ર દેશમાં લોકપ્રિય બનેલ ટિકટોકે અનેક લોકોને પ્રખ્યાત કર્યા છે તો કેટલાકને ફરજમૂક્ત પણ કરાવ્યા છે. કેટલાક નવા એક્ટર બન્યા છે તો કેટલાક પ્રખ્યાત થવા માટે અજીબોગરીબ વીડિયો બનાવે છે. ત્યારે રાજકોટના યુવકે વીડિયો માટે પોતાની કારને સળગાવી દીધી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ