વિવાદ / ખેડૂત આંદોલન સ્થળ પર શખ્સને જીવતો સળગાવાતા ખળભળાટ, પરિવારે કર્યો ચોંકાવનારો આક્ષેપ

 Man burnt alive in farmers protest delhi

આરોપી પોતાના સાથીઓની સાથે ઘણી સમયથી ખેડૂત આંદોલનમાં શામેલ હતો. કૃષ્ણ પર આરોપ છે કે તેણે પોતાના 3 અન્ય સાથીઓની સાથે મળીને કસાર ગામ નિવાસી મુકેશને જીવતો સળગાવી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ