VIDEO / ભારે કરી ! બોટલમાં પેટ્રોલ ન આપો તો કંઈ નહીં, આ ભાઈ સાયકલ પર બાઈકની ટાંકી લઈને પેટ્રોલ લેવા આવ્યો

man brought oil tank on bicycle to petrol pump video viral

સોશિયલ મીડિયા એવા કેટલાય વીડિયો વાયરલ થતાં હોય છે, જે આપને ઘણી વાર હસાવતા હોય છે, તો ઘણી વાર ભાવૂક પણ કરી દેતા હોય છે, આવો જ એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ