બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Man became a millionaire by asking questions on ChatGPT built a company overnight know how

ગજબ / ChatGPT ને સવાલ પૂછીને લખપતિ બની ગયો શખ્સ, રાતોરાત ઊભી કરી દીધી કંપની, જાણો કઈ રીતે

Arohi

Last Updated: 02:29 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈની પાસે 100 ડોલર એટલે કે ફક્ત 8000 રૂપિયા હોય તો શું તે એક દિવસમાં કંપની ઉભી કરી શકે છે? તે પણ લાખો રૂપિયાની? ચોંકાવનારી વાત છે ને. પરંતુ એક શખ્સે આવો કમાલ કર્યો છે તે પણ ફક્ત ChatGPTની મદદથી. આવો જાણીએ કઈ રીતે?

  • શખ્સ રાતોરાત બની ગયો લખપતિ 
  • ChatGPની મદદથી શખ્સ બન્યો અમીર 
  • જાણો કઈ રીતે? 

આજકાલ સ્ટાર્ટઅપની ખૂબ ચર્ચા છે. અમુક જ દિવસોમાં આદમી કરોડો રૂપિયાની કંપની ઉભી કરી લે છે અને થોડા મહિનોમાં અરબપતિ. પરંતુ જો કોઈ કહે કે મેં એક દિવસમાં જ લાખોની કંપની ઉભી કરી લીધી છે તો શું તમે વિશ્વાસ કરશો? કદાચ નહીં. પરંતુ આમ થયું છે. 

એક શખ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ચોંકાવનાર ઉપલબ્ધિ હાસિલ કરી છે. તેણે ફક્ત એટલું પુછ્યું હતું કે તે વધુમાં વધુ પૈસા કઈ રીતે કમાઈ શકે છે. તેનો જે જવાબ મળ્યો તે ચોંકાવનાકો હતો. તેની મદદથી તે આજે લાખોમાં રમી રહ્યો છે. 

ChatGP વિશે સાંભળી હતી ખૂબ ચર્ચા 
જેક્સન ફોલ નામના આ શક્સે પોતાની સ્ટોરી ટ્વીટર પર શેર કરી છે. તેણે કહ્યું કે થોડા દિવસો પહેલા ChatGP વિશે ખૂબ ચર્ચા સાંભળી હતી. અહીં સુધી કહેવામાં આવ્યં હતું કે દર સવાલનો જવાબ તેની પાસે છે. મેં રમત રમતમાં ChatGP-4 એઆઈ બોટને લોડ કર્યું. 

તેમાં પુછ્યું, જો તમે એક વ્યાપારી છો તમારી પાસે ફક્ત 100 ડોલર છે. તમારો હેતું ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાનો છે અને તે પણ વગર કોઈ ભૂલ કરે તો શું રીત હોઈ શકે છે? ChatGPએ કહ્યું, તેને જેટલું ઈચ્છો તેટલું કમાઈ શકો છે. હું ચોંકી ઉઠ્યો હતો તેને સવાલ પુછતો ગયો અને તે મને જણાવતો ગયો. 

વેબસાઈટ, લોગો બધુ બનાવ્યું 
એક રિપોર્ટ અનુસાર ચેટબૂટે ખૂબ મદદ કરી. પહેલા એક વેબસાઈટ બનાવવાની ભલામણ કરવામાં આવી. વેબસાઈટ કેવી હોય, તેમાં કયા કયા આર્ટિકલ હોય તેમાં ખૂબ મદદ કરી. તેમણે જ મને ડોમેન નામ  GreenGadgetGuru.com પણ સુચવ્યું. 

કહ્યું તેનાથી પર્યાવરણના પ્રતિ લગાવ મહેસુસ થશે. પછી શાનદાર લોકો પસંદ કરીને આપ્યો. બ્રાન્ડિંગની રીત પણ સિખવાડી. એ પણ જણાવ્યું કે ફક્ત ઉત્પાદનો રાખવા જે ગ્રાહકોની ડિમાન્ડમાં હોય. તેમણે એ ઉત્પાદનો વિશે પણ જણાવ્યું. સાથે જ કહ્યું, તેમને સોશિયલ મીડિયા પર નાખો, અમુક હેન્ડલ પણ તેમણે ગણીયા. જેક્સનને કહ્યું કે હું તેના બધા સંદેશાને ફોલો કરતો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

ChatGPT Company millionaire questions ChatGPT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ