OMG / એક વ્યક્તિ મગર સાથે પાણીમાં નાહી રહ્યો હતો અને પછી જે થયુ...

man bath with crocodile and then he bite him

તમે એવા લોકોને તો જોયા જ હશે કે જેમણે કુતરા, બિલાજી કે બાળકો સાથે નહાતા તસવીર ખેંચાવી હશે પરંતુ ક્યારેય જોયુ છે કે કોઇ વ્યક્તિ મગર સાથે નાહી રહ્યો હોય. નહી જ જોયો હોય, આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું કે જે મગર સાથે નાહી રહ્યો હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ