OMG / ગુજરાતનો વિચિત્ર કિસ્સો : 'પ્રેત આત્મા'ને કારણે શખ્સે વહુને પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા ન દીધા, દાખલ થયો કેસ

man bars daughter in law to have sex with her husband in Gujarat

પતિ-પત્નીના કિસ્સો છાશવારે પ્રકાશમાં આવતા હોય છે ત્યારે ગુજરાતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાની પુત્રવધૂને તેના પતિની સાથે શારીરિક સંબંધ બાઁધવાની ના પાડી હતી, કારણ કે તેનું માનવું હતું કે, તેના પર ચુડેલનો પડછાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ