જેવા સાથે તેવા / આવા પણ માણસો હોય છે! સાપ ડંખી ગયો તો એને કાપીને ઓહિયા કરી ગયો શખ્સ, ડોકટરોએ કહ્યું...

man ate snake in anger up banda

ઉત્તર પ્રદેશના બાંદામાં એક ગજબ મામલો સામે આવ્યો છે. અહીં એક આધેડ શખ્સને સાપે ડંખ માર્યો ત્યારબાદ આ શખ્સે સાપને જ પોતાનો કોળીયો બનાવી દીધો. જેની જાણકારી બાદ આધેડના પરિવારજનો ગભરાઈ ગયા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેની સારવાર તબીબોની ટીમ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ