દિલ તુટ્યુ / બ્રેકઅપ બિલ: ગર્લફ્રૅન્ડે સાથ છોડ્યો તો બોયફ્રૅન્ડે મોકલ્યું 7 લાખનું બ્રેકઅપ 'ફરફરીયું', માગ્યો ચિપ્સ અને પાણીનો હિસાબ

man asks ex girlfriend to pay 7 lakh as dating expense after breakup

જ્યારે કપલ એકબીજાના પ્રેમમાં હોય છે તો મોટામાં મોટી વસ્તુ આપવાથી પણ પાછળ હટતા નથી. પરંતુ જ્યારે આ સંબંધ તૂટે છે તો દરેક કપલ આવુ કરી શકતા નથી. જે ચીનના શાંઘાઈમાં રહેતા એક શખ્સે કર્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ