રાજકોટ / દૂધની આડમાં દારૂનું વેચાણ કરતા શખ્સની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવી રીત અપનાવતા હોય છે. અને વિદેશી દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરી દૂધની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સુરેશ કાઢી નામનો શખ્સ દૂધના કેનમાં દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી દૂધની આડમાં દારૂનું વેચાણ કરતા પોલીસે સુરેશ કાઠી નામના શખ્સની ધરપકડ કરી છે...

બ્રેકિંગ ન્યૂઝ