સકંજામાં હવસખોર / 4 વર્ષની બાળકીને બનાવી હતી હવસનો શિકાર, ગણતરીના દિવસોમાં આરોપી પોલીસ સકંજામાં

Man arrested for raping 4-year-old girl in Surat

સુરતના સચીન વિસ્તારમાં થોડાક દિવસો પહેલા 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ