SHORT & SIMPLE / લગ્ન પછી પતિને છોડીને પ્રેમિકા મારા સાથે રહેતી હતી, હવે મને કસ્ટડી આપો: અરજી કરનારા યુવકને ગુજરાત હાઇકોર્ટે ફટકાર્યો દંડ

 man approached hc to get custody of married lover court imposed fine of rs 5000

પરિણીત પ્રેમિકાની કસ્ટડીની માગ કરનારા અરજદારને હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે. કોર્ટે જણાવ્યું કે, કથિત એગ્રિમેન્ટના આધાર પર અરજી દાખલ કરવાનો અધિકાર નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ