પ્રતિક્રિયા / એક યુઝરે શાહરૂખની જેમ બર્થડે સેલિબ્રેટ કરાવી દેવાનું કહેતા, સોનુએ આપ્યો એવો જવાબ કે જાણીને ચોંકી જશો

Man Appeal To Sonu Sood For His Birthday Celebration Like Shah Rukh Khan Tweet Viral On Internet

જ્યારથી કોરોનાને કારણે લોકડાઉન થયું છે ત્યારથી સોનુ સૂદ પ્રવાસી મજૂરો સહિત અનેક જરૂરિયાતમંદોની મદદ કરી તેમનો મસીહા બની ગયો છે. તે સતત લોકોની મદદ કરી રહ્યો છે. ત્યારે ઘણાં ટ્વિટર યુઝર્સ સોનુ સૂદ પાસે અજીબ માંગ પણ કરે છે, જેનો જવાબ સોનુ મજેદાર અંદાજમાં આપે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ