પાક નિષ્ફળ / માણસ, પશુ બાદ પાકમાં રોગ! મગફળીમાં ફેલાયો 'મુંડા' રોગ, પાકનો બોલાવી દે છે સોથ, અમરેલીમાં ખેડૂતો હેરાન

Man animal after virus in the crop Munda disease spread  farme Amreli

અમરેલી પંથકના ખેડૂતોએ મગફળીના બિયારણ, નીંદામણ, દવા પાછળ કરેલો ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. મગફળીમાં મુંડા નામની જીવાત આવતા ઊભા પાકનો સોથ વળી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ