આશિકી / ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કર્યું: માથાફરેલ પ્રેમીએ છોકરીનું કિડનેપ કરી ચહેરા પર પોતાના નામનું ટેટૂ બનાવી નાખ્યું

 man allegedly tattoos his name on ex girlfriend face after kidnapping her

પ્રેમનું નામ પડતા જ પ્રેમમાં પાગલ થઈ જનારા આશિક લોકો આપણી નજર સામે આવી જતાં હોય છે. આશિક લોકો પ્રેમમાં કોઈ પણ હદે જતાં હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ