દારૂબંધી? / ગુજરાતના બુટલેગરોની દારુ છુપાવવાની ટેકનીક જોઈ પોલીસ પણ ગોથે ચઢી, જુઓ Video

Man allegedly smuggled liquor into milk can in Rajkot

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવી રીત અપનાવતા હોય છે. અને વિદેશી દારૂનું વેચાણ કરતા હોય છે. આવામાં રાજકોટમાં દૂધના કેનમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ તેમજ વડોદરામાંથી ડુડેલા ગામે દરોડા દરમિયાન લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પોલીસના કબ્જે થયો છે. હવે અહિંયા પ્રશ્ન એ છે કે આટલી બધી તપાસ થતી હોવા છતાં મોટાપાયે દારુ પકડાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ