શું વાત છે / 369 ગાડીઓના માલિક છે આ એક્ટર, આજે ચલાવેલી કારનો એક વર્ષે આવે છે વારો

mamoottys car collection

સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સુપરસ્ટાર મલયાલમ એક્ટર મમૂટી 69 વર્ષના થઇ ચૂક્યા છે. મમૂટીનો જન્મ 7 સપ્ટેમ્બર 1951 અલપ્પુઝા કેરળમાં એક ખેડૂતના ઘરે થયો હતો. તેમનુ આખુ નામ મોહમ્મદ કુટ્ટી ઇસ્માઇલ પાનીપરામ્બિલ છે પરંતુ તેમણે પોતાનુ સ્ક્રીનનેમ મમૂટી રાખી લીધુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ