ઇન્ટરવ્યું / દર વર્ષે કેમ ગીફ્ટ આપે છે મમતા દીદી, PM મોદીએ કર્યો ખુલાસો

Mamata Didi gifts me kurtas every year PM Modi tells Akshay Kumar

પીએમ મોદીએ પોતાના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં ઘણા વિપક્ષના નેતાઓની પ્રશંસા કરી. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદી દર વર્ષે બે કુર્તાઓ મોકલે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ