રાજનીતિ / હવે ગુજરાતમાં બંગાળના દીદી મમતા બેનર્જીનો ચહેરો ચમકશે ! ભાજપના ગઢમાં TMCની એન્ટ્રીથી ખળભળાટ

Mamata Banerjee's entry into Gujarat politics

ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં અચાનક મમતા બેનર્જીની પાર્ટી સક્રિય થતા રાજનીતિનું વાતાવરણ ગરમાયું છે, ગુજરાતમાં 21 જુલાઈના દિવસે TMC શહીદ દિવસ મનાવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ