રાજનીતિ / મમતા બેનરજીએ મોદી સરકારને લખ્યો પત્ર, આ કામ માટે માગી આર્થિક સહાય

Mamata Banerjee Wrote Letter To PM Modi

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ચૂંટણી લડવા માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે. તેમણે તેના માટે વિશ્વના 65 દેશોની વ્યવસ્થાના હવાલા આપ્યા છે જ્યાં ચૂંટણી લડવા માટે પક્ષો કેન્દ્ર સરકાર નાણાં મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ