મહામારી / વેક્સિનની અછત નિવારવા મમતા બેનરજીએ સૂચવ્યો આ મોટો ઉપાય, પ્રધાનમંત્રીને લખ્યો પત્ર

Mamata Banerjee Writes To PM Modi Over Vaccine Shortage; Offers Land For Manufacturing Covid Jabs

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ પ્રધાનમંત્રી મોદીએ પત્ર લખ્યો છે. પત્રમાં મમતાએ લખ્યું કે સરકારે વહેલામાં વહેલી તક વેક્સિનની આયાત કરવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ