લાલ 'નિ'શાન

અનામત / આર્થિક પછાત લોકોને મમતા સરકારની ભેટ, 10 ટકા આરક્ષણની જાહેરાત

mamata banerjee upper caste quota reservation economically weak sections

પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે નોકરીમાં આર્થિક અનામત સ્વરૂપે પછાત સવર્ણોને સરકારી નોકરીમાં 10 ટકા આરક્ષણ આપવાનું એલાન કર્યું છે. પશ્ચિમ બંગાળ કેબિનેટે આ અંગેનો નિર્ણય કર્યો હતો, આ આરક્ષણનો લાભ તે લોકોને નહીં મળે જેમણે પહેલા જ ST, SC, તથા OBC કોટાનો લાભ મળ્યો હોય. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ