સમર્થન / ના હોય! આ મામલે મોદી સરકાર સાથે દેખાયા દીદી, TMCએ કહ્યું અમે સંપૂર્ણ સમર્થન કરીશું

mamata banerjee tmc supported governments decisions on issues related to situation in afghanistan

મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)એ ગુરૂવારે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનોના અંકુશ બાદ અફઘાનિસ્તાનની સ્થિતિ અંગેના મુદ્દા પર લેવાયેલા નિર્ણયોમાં પાર્ટીએ મોદી સરકારનું સમર્થન કર્યુ છે અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના 125 લોકોને યાદી સોંપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ