પ્રહાર / મમતા બેનરજીએ મોદી સરકારની કાઢી આકરી ઝાટકણી કહ્યું,"આ બધું તો નૌટંકી છે"

Mamata Banerjee slammed the Modi government, saying,

મમતા બેનર્જીએ મોદી સરકાર પર ચર્ચા કર્યા વગર જ નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે કહ્યું હતું કે એક દિવસ સવારે તમે જાગો અને પોતાને નોટબંધી, લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિઓથી ઘેરાયેલા પામો છો"

Loading...
બ્રેકિંગ ન્યૂઝ