રાજનીતિ / PM મોદીની દીવા પ્રગટાવવાની અપીલ પર રાઉતે કહ્યું આ વખતે લોકો આવું ન કરી બેસે તો સારું, મમતા દીદીએ કહ્યું હું તો...

mamata banerjee said i will sleep and sanjay raut said dont fire your house on appeal by pm of 9 baje 9 minute

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ રાત્રે 9 વાગે બ્લેકઆઉટ કરીને દીવા-મીણબત્તી પ્રગટાવવાના આહ્વાહન બાદથી જ ઘણા રાજનેતાઓએ વિરોધના સૂર પૂરાવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જે પીએમ મોદીના કટ્ટર વિરોધી છે તેમણે પીએમ મોદીની અપીલ પર મોટું નિવેદન આપ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રની રાજનીતિના મોટા નેતા સંજય રાઉતે પણ ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ