પશ્ચિમ બંગાળ / બંગાળ ચૂંટણી : પ્રશાંત કિશોરે કહ્યું ભાજપ ડબલ ડિજીટમાં પણ નહીં હોય, વિજયવર્ગીય બોલ્યાં ચૂંટણી પછી PK રાજકારણમાં નહીં દેખાય

mamata banerjee prashant kishor bjp election

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પહેલા સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ સતત પાર્ટી છોડી બીજી પાર્ટીમાં સામેલ થઇ રહ્યાં છે. પાર્ટી પોતાના બળવાખોર નેતાઓને રોકી શકી રહી નથી. પાર્ટીની અંદર બળવાને લઇને સૂર સતત તેજ થઇ રહ્યાં છે. એવામાં પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પાર્ટીના ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર ઉર્ફે PKથી ઘણા નારાજ જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ