મુલાકાત / PM મોદીને મળવા પહોંચ્યા મમતા બેનર્જી: સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ કરી શકે છે મુલાકાત

mamata banerjee meets pm modi will meet president later today

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ