શપથ ગ્રહણ / મોદીના શપથ સમારોહના આમંત્રણને લઈને મમતા બેનર્જીના જવાબથી વિશ્વાસ નહીં થાય

Mamata Banerjee To Join PM Modi Oath Ceremony In Delhi

નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. ત્યારે દિલ્હી ખાતે યોજાનારા આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ જવાના છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, મેં આ વિષયના સંદર્ભમાં અન્ય મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કારણ કે, આ એક બંધારાણીય શિષ્ટાચાર છે એટલા માટે મેં આ શપથવિધિ સમારોહમાં જવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન એક સમય એવો પણ હતો કે, દીદીએ નરેન્દ્ર મોદીને 'પ્રધાનમંત્રી' માનવાનો ઇનકાર કર્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ