વિવાદીત નિવેદન / પ્રધાનમંત્રી મોદી સાથે મીટિંગ બાદ તરત જ મમતા બેનર્જી બોલ્યા એવું કે રાજકારણમાં વિવાદ નક્કી

mamata banerjee controversial remark says bsf bullets killed poor

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હી પ્રવાસે છે અને તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરીષદ કરી વિવાદીત નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ