ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજનીતિ / મમતા બેનર્જીએ આડકતરી રીતે PM મોદી સાધ્યું નિશાન, કહ્યું- આ ગુજરાત કે યુપી નથી પરંતુ...

mamata banerjee chief minister of west bengal on pm modi and bjp

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ હુંકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બંગાળ ગુજરાત અથવા યૂપી નથી. બંગાળ બંગાળ છે. કેટલાક ગુંડાઓ બહારથી અહીં આવી રહ્યા છે પરંતુ તમે સંઘીય ઢાંચાને ધ્વસ્ત નહીં કરી શકો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ