રાજનીતિ / VIDEO : મમતા બેનર્જીની ભાજપ પ્રમુખ માટે જીભ લપસી, એવું બોલ્યાં કે વીડિયો વાયુવેગે વાયરલ

mamata banerjee attack on jp nadda says chadda nadda fadda bhadda always here

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે છેલ્લા દિવસથી ઘમાસાણ ચાલી રહી છે. ગુરુવારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પથ્થર ફેંકવાની ઘટના બની અને ત્યારબાદ બંન્ને પક્ષોએ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવાના શરૂ કરી દીધા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ