મહેસાણા / પૈસા માટે મામાએ બે સગી ભાણીને બારોબાર પરણાવી દીધી, પોલીસે ન લીધા કોઇ પગલા

Mama two nephews married money mehsana gujarat

માં પછી મામાનું માણસના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. પણ મહેસાણામાં એક એવા મામાનો કિસ્સો સામે આવ્યો છે. જેણે પોતાની બે સગીર ભાણીઓના માતાની જાણ બહાર લગ્ન કરાવી દીધા. માતા પોતાની બે પુત્રીઓને પાછી મેળવવા ભાઈને કરગરતી રહી, પણ ભાઈ એકનો બે ન થયો. છેવટે થાકેલી માતા પોલીસના શરણે ગઈ તો પોલીસે પણ માતાની વાત ન સાંભળી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ