સાઉથ ઇન્ડિયન સિનેમાની સુપરસ્ટાર માલવિકા શર્મા પોતાની બોલ્ડ અદાઓ અને સુપરફીટ બોડી માટે જાણીતી છે. હાલમાં જે તેણે બેડરૂમમાં હોટ જલવો બતાવ્યો છે.
માલવિકાનો બેડરૂમ વીડિયો વાયરલ
એક્ટ્રેસે બતાવી ગજબ અદાઓ
સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયો
સોશ્યલ મીડિયા પર એક્ટિવ
માલવિકા સોશ્યલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાની તસવીર તેમજ વીડિયો શૅર કરતી રહે છે. પોતાના ફીગરને લઇને હંમેશા સતેજ રહે છે સાથે જ જીમમાં વર્ક આઉટ પણ કરે છે. હાલમાં જ તેનો એજ વીડિયો સામે આવ્યો છે.
હાઇ સ્લિટ ડ્રેસમાં જલવો
માલવિકાએ આ વીડિયો પોતાના બેડરૂમમાં શૂટ કર્યો છે. વીડિયોમાં માલવિકા સફેદ રંગના ડ્રેસમાં દેખાઇ રહી છે અને પોતાની અદાઓ બતાવી રહી છે. તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે તેમજ હાઇ સ્લિટ ડ્રેસસમાં ફીગર ફ્લોન્ટ કરી રહી છે. માલવિકાએ અલગ અલગ અંદાજમાં વીડિયો શૂટ કર્યો છે.
લોકોને ગમી માલવિકાની અદા
માલવિકા શર્માના આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. કમેન્ટ બોક્સમાં પણ લોકોએ તેની ખુબ પ્રશંસા કરી છે. આ વીડિયોને કોઇ સુપર હોટ ગણાવી રહ્યું છે તો કોઇ અન્ય પ્રકારે પ્રતિક્રીયા આપી રહ્યું છે.
આ ફિલ્મોમાં કર્યું છે કામ
મહત્વનું છે કે માલવિકા અત્યાર સુધી રેડ અને ધ વે હોમ જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. એક્ટ્રેસ હોવાની સાથે સાથે માલવિકા એક એડવોકેટ પણ છે. તે પોતાની ફીટનેસનું ખુબ ધ્યાન રાખે છે.