બોલિવૂડ / આ અભિનેત્રી પર થયો જીવલેણ હુમલો, ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં કરાઈ એડમિટ

Malvi Malhotra Serious Attack By Goons Actress Admitted To Dhirubhai Ambani Hospital

અનેક હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો થયો છે. હુમલા બાદ માલવી મલ્હોત્રાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી છે. ગઈરાત્રે માલવી મલ્હોત્રા પર તેના એક જૂના મિત્રએ જ ઘાતક હુમલો કર્યો અને ચક્કૂથી શરીર પર એક, બે નહીં પણ 3 ઘા કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ