ટ્રાવેલ / પ્રવાસનની તકો ધરાવતો આ ભાવનગરનો સુંદર વિસ્તાર ટુરિઝમ ડિપાર્ટમેન્ટની ઉદાસીન નજરે ક્યારે આવશે?

Malnath mountain range a potential tourist place from Bhavnagar

પાવાગઢ, માઉન્ટ આબુ જેવું પ્રવાસન સ્થળ બનવાની વિપુલ તકો ભાવનગર જિલ્લાની આ ગિરિમાળામાં રહેલી છે, પરંતુ હજુ સુધી સરકારી તંત્રને તેમાં રસ પડ્યો નથી.આવળ-બાવળને બોરડી, ઠુમરી ગુંદી 'ને ઝિપટો આ છે આ ભૂમિની વનસ્પતિ અને આ જંગલ - પહાડોની ભૂમિ તે માળનાથની ડુંગરમાળા. 

બ્રેકિંગ ન્યૂઝ