લાલ 'નિ'શાન

અકસ્માત / માળીયા-મિયાણા રોડ પર બસ પલટી, અનેક મુસાફર ઇજાગ્રસ્ત, કોઈ જાનહાની નહીં

Malia-Miyana road surajbari bridge bus accident morbi

મોરબીમાં માળીયા-મિયાણાના સુરજબારી પુલ નજીક બસ પલટી હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી. આ બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ